સંસ્કાર એટલે સંસ્કરણ કરવું અથવા અન્ય ગુણોનો સમાવેશ કરવો તેને સંસ્કાર કહે છે. (as per rituals)સંસ્કારનો સંબંધ માનવીના જન્મથી લઈને મૃત્યુ સુધી રહ્યો છે. વિવિધ ધર્મશાસ્ત્રો મુજબ સંસ્કાર 16 પ્રકારના છે તેવી રજૂઆત કરવામાં આવી છે જે આ મુજબ છે : ગર્ભાદાન, પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્કમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેધ, વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાન્ત, સમાવર્તન, […]