જીવનમાં રૅશનલ અભિગમ એટલે શું ? જીવનમાં રૅશનલ અભિગમ કઈ રીતે અપનાવી શકાય ? તેનાથી ફાયદો શું ? રૅશનલ અભિગમ એટલે શું ? વગેરે બાબતો વિશે સ્પષ્ટ ચિંતન રજૂ કરતું પુસ્તક એટલે રૅશનાલિઝમના રંગ.
ઇન્સ્ટિટ્યુટ ઑફ જૈનોલોજી દ્વારા રજૂ થતું જૈન ધર્મના આચાર-વિચાર, વાણી, તીર્થ પરિચય, પ્રભુ મહાવીરની આગમવાણી, સ્તવન, પ્રેરણાં પુષ્પો જેવી વાતોને આવરતું સામાયિક.
લોકોને અન્ધશ્રદ્ધાના બદલે બુદ્ધિના આધારે ચાલવાનું શીખવતા વિશ્વવિખ્યાત રૅશનાલિસ્ટ ડૉ. અબ્રાહમ ટી. કોવુરનું મૂળ પુસ્તક ‘Begone Godmen!’નો ગુજરાતી અનુવાદ ‘એ લોકો તમને છેતરે છે’ આ ઈ.બુકના વાંચનથી ધર્મની ધાક, વહેમોનો વકરેલો વળગાડ દૂર થશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ? શું તમે આ શબ્દ સાંભળ્યો છે ?
શું તમે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ કેવી રીતે કામ કરે છે તે જાણો છો ?
ગુજરાત વિશ્વકોશ ટસ્ટ આયોજિત પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા હેઠળ તમે ‘મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગની ટેક્નોલોજીથી સર્જાનારી આવતીકાલ’ વિશે જાણવા ઉત્સુક હોવ તો તા. 11 મે 2022ને બુધવારના રોજ સાંજે 5.30 વાગે ગુજરાત વિશ્વકોશ ભવન પર હાજર રહેશો.
1889માં મળેલી ‘સેકન્ડ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ’માં મે દિનનો દિવસ મજૂરો માટે રજાના દિવસ તરીકે રાખવાનું નક્કી કરાયું.
પૂર્ણ ગુરુની…ગુરુ પૂર્ણિમા…
સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે…
ગુ=અંધકાર , રૂ=નાશ, જે અંધકારનો નાશ કરે તે ગુરુ કહેવાય… અલંકારના કાળા ડીબાંગ ઘનઘોર તિમિર પડેલાને દૂર કરવાનું કામ ગુરુનું છે.